VIRAL / PM મોદીએ કહ્યુ કે, કોરોના વિરુદ્ધ લડવા માટે યુવરાજ-કૈફ વાળી વધુ એક પાર્ટનરશિપની જરૂર

pm modi tweet about yuvraj and kaif partnership for janta curfew

13 જૂલાઇ 2002 ના દિવસ ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ ખાસ દિવસ હતો. આ દિવસે મોહમ્મદ કૈફ અને યુવરાજ સિંહે ઇંગ્લેન્ડ વિરુદ્ઘ નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલની છઠ્ઠી વિકેટ માટે 121 રનની પાર્ટનરશિપ કરીને ટીમ ઇન્ડિયાને ટ્રોફી અપાવવામાં મદદ કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ