ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

દુ:ખદ / કેશુબાપાના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, માનતા હતા પોતાના રાજકીય ગુરુ

pm modi tribute on keshubhai patel death

આજે ગુજરાતમાં ભાજપના પાયા સમાન નેતા કેશુભાઈ પટેલનું નિધન થતાં ખુદ વડાપ્રધાને પણ કેશુભાઈને પુત્રને ફોન કરીને શોક વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં પરંતુ આ અંગે ટ્વીટ કરીને મપણ મનની લાગણીઓ વ્યક્ત કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ