Video / PM મોદીએ ચાલુ મીટિંગે કેજરીવાલને ચુપકેથી એવું કામ કરતા પકડ્યા કે દિલ્હી CMને માંગવી પડી માફી

Pm Modi Took Class After Leaking Talk Of Meeting, Kejriwal Apologized With Folded Hands

કોરોનાકાળમાં પીએમ મોદી દ્વારા આજે દસ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવામાં આવી હતી જેમાં દિલ્હીમાં સીએમ કેજરીવાલની ચાલાકી સામે આવી જેના પર પીએમ મોદી નારાજ થઈ ગયા હતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ