મિશન ચંદ્રયાન-2 / લેન્ડિંગના સમયે ખાસ હશે આ 4 કલાક, પછી 2 વર્ષ સુધી મળશે ફોટોઝ

PM Modi to watch ISROs Moon landing with students at Bengaluru HQ, know the Details of Chandrayaan 2

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરોના વૈજ્ઞાનિકોની મહેનતનું પરિણામ આજે સામે આવશે અને સાથે આ ક્ષણના સાક્ષી પીએમ મોદી પણ બનશે. પીએમ મોદી શુક્રવારે મોડી રાત સુધી બેંગલુરુના ઈસરો સેન્ટરમાં પહોંચશે. જ્યાં તેઓ શાળાના બાળકોની સાથે આ ક્ષણને માણશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ