અભિયાન / PM મોદી આજે વારાણસીની મુલાકાતે, સદસ્યતા નોંધણી અભિયાનનો કરાવશે શુભારંભ

PM Modi to visit Varanasi today to launch BJP's membership drive

ભાજપ દ્વારા પક્ષને મજબૂત બનાવવા સદસ્યતા નોંધણી અભિયાન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે ભાજપ ભારતીય જનસંઘના સંસ્થાપક શ્યામા મુખર્જીની જ્યંતી પ્રસંગે વારાણસીમાં સદસ્યતા અભિયાન શરૂ કરશે. જેને લઈને PM નરેન્દ્ર મોદી શુક્રવારે વારાણસીના પ્રવાસે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ