વિદેશનીતિ / PM મોદી લાંબા અરસા બાદ વિદેશ પ્રવાસે, અમેરિકામાં આ મહાનુભાવો સાથે કરશે મુલાકાત

PM Modi to visit US this week

વડાપ્રધાન મોદી લાંબા વિરામ બાદ અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. જ્યા તેઓ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત લેવાના છે. સાથેજ તેઓ એપલના સીઈઓને મળશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ