પ્રવાસ / PM મોદી આજે લેશે 3 વેક્સીન સેન્ટર્સની મુલાકાત, પુના, હૈદરાબાદ બાદ અમદાવાદ પણ આવશે

pm modi to visit three vaccine centers today visit pune hyderabad and ahmedabad

કોરોના સંક્રમણ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે કોરોના વેક્સીનને લઈને ચર્ચાઓ પણ જોર શોરથી ચાલી રહી છે. દરેક વ્યક્તિ વેક્સીનની રાહ જોઈ રહ્યું છે. PM મોદી પણ વેક્સીન પર સતત નજર રાખી રહ્યા છે. આ સંદર્ભે તેઓ આજે 3 વેક્સીન સેન્ટર્સ અમદાવાદ, પુના અને હૈદરાબાદની મુલાકાત લેશે અને વેક્સીન સંબંધિત તમામ માહિતી મેળવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ