મુલાકાત / PM મોદી બે દિવસીય ભૂટાનના પ્રવાસે પહોંચ્યાં, દ્વિપક્ષીય સંબંધો પર થશે ચર્ચા

PM Modi to visit Bhutan

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસીય પ્રવાસને ભૂટાન પહોંચ્યાં છે. જ્યાં પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભારતના પાડોશી દેશ સાથેની નીતિને આગળ વધારવાના લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ભૂટાનના પ્રવાસે જવા રવાના થયા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ