પ્રવાસ / PM મોદી આજે આસામને આપશે 500 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, જાણો શું છે આજનો કાર્યક્રમ

pm modi to visit assam today and address peace unity and development rally

આજે PM મોદી આસામની મુલાકાતે છે. ત્યારે અહીં તેઓ 7 નવી કેન્સર હોસ્પિટલોનો શિલાન્યાસ કરશે તેમજ રેલીને પણ સંબોધશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ