પ્રારંભ / PM નરેન્દ્ર મોદી ગુજરાતને આપશે સૌથી મોટી ભેટઃ CM રુપાણી, DyCM નીતિન પટેલ ઉપસ્થિત રહેશે

PM Modi to lay foundation stone of AIIMS Rajkot

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતની પહેલી AIIMS હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી વિજય રુપાણી, ઉપ મુખ્યમંત્રી નીતિન પટલે ઉપસ્થિત રહેશે. 1195 કરોડના ખર્ચે ખંઢેરી પાસે 2022 સુધીમાં AIIMS હોસ્પિટલ બનીને તૈયાર થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ