મહામારી સામે મહાજંગ / PM મોદી પોતે કરાવશે વેક્સિનેશનની શરૂઆત,પહેલા જ દિવસે આટલા લાખ લોકોને અપાશે ડોઝ

PM modi to launch vaccinenation programme on saturday says niti aayog vk paul

ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે નાગરિકોને થોડા જ દિવસોમાં કોરોના વાયરસની વેક્સિનનો ડોઝ આપી દેવામાં આવશે ત્યારે હવે કોરોના સામે મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. દેશના વડાપ્રધાન મોદી પોતે આ મહાઅભિયાનની શરૂઆત કરાવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ