લોન્ચ / PM મોદી 11 વાગે કરશે સ્વામિત્વ યોજનાની શરૂઆત, ગ્રામીણ ભારત માટે હશે સકારાત્મક પગલું

pm modi to launch physical distribution property cards svamitva scheme

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે રવિવારે સ્વામિત્વ યોજનાને લોન્ચ કરશે. આ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ્સથી ભૌતિક રૂપે વહેંચી શકાશે. પીએમ મોદી આ સ્કીમને વીડિયો કોન્ફેંસિંગથી લોન્ચ કરશે. વડાપ્રધાન કાર્યાલયે શુક્રવારે તેને ગ્રામીણ ભારત માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. આ યોજના લોન્ચ થવાથી ગ્રામીણ ક્ષેત્રના લોકો કોઇ પણ પ્રકારના લોન કે નાણાંકીય લાભ લેવા માટે ફાઇનાન્શિયલ એસેટ તરીકે પોતાની પ્રોપર્ટીનો ઉપયોગ કરી શકશે.

બ્રેકિંગ ન્યૂઝ