ફાયદો / આવતીકાલે PM મોદી લૉન્ચ કરશે સ્વામિત્વ યોજના, જાણો કોને અને કેવી રીતે મળશે મોટો ફાયદો

pm modi to launch physical distribution of property cards on sunday for 1 lakh villagers to take loan against property

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે રવિવારે સ્વામિત્વ યોજનાને લોન્ચ કરશે. આ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ્સથી ભૌતિક રૂપે વહેંચી શકાશે. પીએમ મોદી આ સ્કીમને વીડિયો કોન્ફેંસિંગથી લોન્ચ કરશે. વડાપ્રધાન કાર્યાલયે શુક્રવારે તેને ગ્રામીણ ભારત માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. આ યોજના લોન્ચ થવાથી ગ્રામીણ ક્ષેત્રના લોકો કોઇ પણ પ્રકારના લોન કે નાણાંકીય લાભ લેવા માટે ફાઇનાન્શિયલ એસેટ તરીકે પોતાની પ્રોપર્ટીનો ઉપયોગ કરી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ