ફેસિલિટી / દિવસના 10,000 સેમ્પલ ટેસ્ટિંગ થાય તેવી 3 લેબનું કાલે PM મોદી કરશે લોન્ચિંગ, જાણો કયા સ્થળે બનશે ફેસિલિટી

PM Modi to launch high throughput Covid 19 testing facilities on Monday

દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અત્યાર સુધી દેશમાં 13 લાખથી વધુ નાગરિકો કોરોના સંક્રમણનો શિકાર બની ચુક્યા છે જયારે 32,000 થી વધુ દર્દીઓ મોતને ભેટ્યા છે. આ પરિસ્થિતિ સામે નિયંત્ર મેળવવા માટે PM મોદીએ દેશમાં ટેસ્ટિંગ કેપેસીટી વધારવા માટે 3 હાઈટેક high-throughput કોવિડ 19 ટેસ્ટિંગ ફેસિલિટી બનાવશે જે દિવસના 10,000 સેમ્પલ ટેસ્ટ કરી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ