કર્ણાટક / દેશની સૌથી મોટી હેલિકોપ્ટર ફેક્ટરી બનીને તૈયાર, 6 ફેબ્રુ.એ PMના હસ્તે શુભારંભ, આવી છે ખાસિયતો

PM modi to inaugurate indias largest helicopter factory in karnataka

ગ્રીનફીલ્ડ હેલીકોપ્ટર ફેક્ટ્રી ભારતની સૌથી મોટી હેલીકોપ્ટર નિર્માણની કંપની છે. શરૂઆતમાં અહીં 'લાઈટ યૂટિલિટી હેલીકોપ્ટર' બનાવવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ