બનાસકાંઠાને મોંઘેરી ભેંટ / જીવનમાં પ્રથમ વખત આવો અવસર મળ્યો છે, બનાસ ડેરીના પ્લાન્ટના લોકાર્પણ વખતે PM મોદીએ કર્યા માતાઓને નમન

PM Modi to inaugurate Banas Dairy projects gujarat

સમગ્ર દેશમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો છે કે જ્યાં એક જિલ્લામાં બે મોટી ડેરી નિર્માણ પામી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવા ડેરી પ્લાન્ટ લોકાર્પણ અને શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ