લખનઉ / ડિફેન્સ એક્સ્પોમાં મોદીએ કહ્યું- રક્ષા ક્ષેત્રમાં આપણી મહત્વકાંક્ષા કોઇ દેશ વિરુદ્ધની નહીં

PM Modi to inaugurate 11th edition of DefExpo 2020 in Lucknow

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખનઉમાં ડિફેન્સ એક્સ્પોનું ઉદ્ધાટન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખનઉમાં ડિફેન્સ એક્સ્પોમાં કહ્યું કે આ વખતનો એક્સ્પો ભારતનો સૌથી મોટો એક્સ્પો છે, જે ઐતિહાસિક છે. આ વખતે 1000થી વધારે ડિફેન્સ મેન્યુફેકચર તેનો ભાગ બનશે. તેના દ્વારા ભારતના યુવાઓને મેક ઇન ઇંડિયામાં યોગદાન કરવાની તક મળશે, જેને લઇને રોજગારનું નિર્માણ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ