ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મહામારી / દેશમાં કોરોનાએ ફરીવાર ચિંતા વધારી, PM મોદી 4 ડિસેમ્બરે કરવા જઇ રહ્યા છે આ મોટું કામ

PM modi to host an all party meet on 4 december

કેન્દ્ર સરકારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ પર ચર્ચા કરવા માટે 4 ડિસેમ્બરના રોજ ફરી એકવાર સર્વદળીય બેઠક બોલાવી છે. સોમવારે સૂત્રો દ્વારા આ જાણકારી પ્રાપ્ત થઇ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બરના રોજ કોવિડ-19ની દેશમાં સ્થિતિ કરવા માટે સદનમાં તમામ પાર્ટીઓના વડાઓ સાથે ઓનલાઇન બેઠક યોજવા જઇ રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ