મહામારી / ઓમિક્રોને વધાર્યું ટેન્શન, આજે PM મોદીએ બોલાવી હાઇ લેવલની બેઠક, કડક આદેશો છૂટે તેવી શક્યતા

 PM Modi to hold a meeting today to review the COVID19 related situation in the country.

દેશમાં છેલ્લા 24 કલાકમાં  કોરોનાના નવા 6,317 કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 3,47,58,481 થઈ ગઈ છે. બીજી બાજુ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 78,190 થઈ ગઈ છે,

Loading...
બ્રેકિંગ ન્યૂઝ