નવી દિલ્હી / PM મોદી આજથી સાઉદી અરબની બે દિવસની મુલાકાતે, ભારત માટે મહત્વપૂર્ણ પ્રવાસ

PM Modi to embark on two-day visit to Saudi Arabia today

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસની સાઉદી અરબની મુલાકાતે જઇ રહ્યાં છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરબના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરફથી 29મીથી 31 ઓક્ટોબર વચ્ચે યોજાનારા ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભાગ લેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ