દિલ્હી / આજે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી કરશે દેશને સંબોધન, કોરોના નહીં પરંતુ આ મુદ્દે

PM Modi to deliver inaugural address on Higher Education policy

શિક્ષા મંત્રાલય દ્રારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ઉચ્ચ શિક્ષણમાં ફેરફારને લઈને એક કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કોન્કલેવને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ