ચર્ચા / 'દાવોસ એજન્ડા'ને આજે PM મોદી સંબોધન કરશે, 400થી વધારે ઉદ્યોગપતિઓ હાજર રહેશે

PM Modi to address WEFs virtual davos dialogue today

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ આર્થિક મંચના દાવોસ કાર્યક્રમમાં સંબોધન કરશે. જેમાં ભારતના વિકાસ સંબંધી વિવિધ હેતુઓ તેમજ ટેકનિક પર પોતાની વાત રાખશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ