મન કી બાત / PM મોદી આજે 2020ના વર્ષની છેલ્લી મન કી બાત કરશે, આ બાબતો રહેશે કેન્દ્રમાં

PM modi to address the nation through   his radio programme mann ki baat at 11   am

કૃષિ કાયદાને લઈને એક મહિનાથી ખેડૂતોનું આંદોલન અને કેન્દ્ર સરકારની વાતચીત વચ્ચે આજે પીએમ મોદી સવારે 11 વાગે 2020ના વર્ષની છેલ્લી એટલે કે 72મી વખતની મન કી બાત કરશે. જેમાં આશા રાખવામાં આવી રહી છે કે ખેડૂતોના મુદ્દે દેશને સંબોધન કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ