સંબોધન / આંદોલનની વચ્ચે આજે PM મોદી કરશે ખેડૂતો સાથે સંવાદઃ MPના ખેડૂત સંમેલનમાં સંબોધન

PM Modi to address MP farmers today

કૃષિ કાયદા સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ખેડૂતો સાથે સંવાદ કરશે. મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ચલાવામાં આવી રહેલા ખેડૂત સંમેલનને પીએમ મોદી સંબોધન કરશે. જેમાં 23 હજાર પંચાયતના ખેડૂતો સામેલ થશે. કૃષિ કાયદાને લઇને પીએમ મોદી અહીં પોતાની વાત રાખશે. આ અગાઉ હાલમાં જ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને પત્ર લખી આશ્વાસન આપ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ