ચિંતન / PM મોદી આજે UN કૉપ અધિવેશનને કરશે સંબોધન, જળવાયુ પરિવર્તન પર ચર્ચા

PM Modi to address key UN anti-desertification meet

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્રના કોન્ફરન્સ ઓધ ધ પાર્ટીઝ એટલે કે કૉપના 14માં અધિવેશનને સંબોધન કરશે. આ દરમિયાન જળવાયુ પરિવર્તન, જૈવ વિવિધતા અને વધતા રણ પર ચિંતન કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ