ગાંધીનગર / કૃષિક્ષેત્રે પણ 100 ટકા FDI માટે વિચારઃ ગ્લોબલ પોટેટો કોન્કલેવમાં PM મોદીનું વીડિયો કોન્ફરન્સથી સંબોધન

PM Modi to Address 3rd Global Potato Conclave in Gujarat

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ પોટેટો કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સથી આ કોન્કલેવને સંબોધન કર્યું. સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે બટાકા ઉત્પાદનમાં ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે, ગુજરાત બટેટા ઉત્પાદન અને નિકાસનું હબ બન્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ