ચૂંટણી / PM મોદીની દુશ્મન દેશને ખુલ્લી ચેતવણી, 'અમારે પરમાણુ બોમ્બ શું દિવાળી માટે છે!'

PM Modi threatens pakistan and says india too have nuclear bomb and its not for Diwali

મોદીએ કહ્યું કે, 'ભારતે પાકિસ્તાનની ધમકીથી ડરવાની નીતિને હવે છોડી દીધી છે. નહીં તો અવારનવાર પાકિસ્તાન પરમાણુ બોમ્બની ધમકી આપતું હતું. તેઓ કહેતા હતાં કે અમારી પાસે ન્યૂક્લિઅર બટન છે. તો ભારત પાસે શું છે ભાઇ? આ પરમાણુ બોમ્બ અમે કંઇ દિવાળી માટે રાખેલ છે કે શું?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ