Coronavirus / PM મોદી અને ટ્રમ્પ વચ્ચે અડધી રાતે ફોન પર થઈ ચર્ચા, અમેરિકાએ ભારતને આપ્યું આ મોટું આમંત્રણ

pm modi telephone conversation president of usa

ચીનને પાઠ ભણાવવા માટે પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્ર્મ્પ મેગા પ્લાનની તૈયારી કરી રહ્યા છે. ત્યારે મંગળવારે પ્રધાનમંત્રી મોદી અને ટ્રમ્પે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીને જી-7 સંમેલનમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું. આ સાથે ટ્રમ્પે ભારતને જી-7માં સામેલ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ