સૂચન / સંસદમાં વિપક્ષના હોબાળા વચ્ચે યોજાઈ ભાજપ સંસદીય દળની બેઠક, PM મોદીએ સાંસદોને આ કામ કરવાની આપી સૂચના

pm modi targets opposition over disruption

ભાજપ સંસદીય દળની બેઠકમાં PM મોદીએ સંસદમાં હંગામો કરવાની બાબતને લઈ વિપક્ષ પર પ્રહાર કર્યા છે. આ બધા વચ્ચે આજે પણ વિપક્ષ સાંસદોએ હંગામો કરતાં બંને સદનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ