હેલ્લો! / PM મોદીએ નારણ કાકાને ફોન કરીને કહ્યું, કેમ છો કાકા? સામે જવાબ મળ્યો કોણ બોલો?

PM Modi talks with former UNJHA MLA Naran Patel

દેશમાં કોરોના વાયરસની મહામારીના કારણે લૉકડાઉન 2.0ની સ્થિતિ છે ત્યારે પીએમ મોદીએ કેટલાક પૂર્વ ધારાસભ્યોને ફોન કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. તેમાંના એક ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ હતા. પીએમ મોદીએ કોરોનાના માહોલમાં નારણકાકા સાથે વાત કરી હતી જેનો ઑડિયો વાયરલ થયો હતો. શરૂઆતમાં નારણકાકા પીએમ મોદીનો અવાજ ઓળખી શક્યા ન હતાં અને પૂછ્યું હતું કોણ બોલો. ત્યારે સાંભળો પીએમ મોદીએ નારણ કાકાની સાથે શું વાતચીત કરી?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ