અભિનંદન / ઑલિમ્પિક્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ : PM મોદી તરત હૉકી કેપ્ટનને ઘુમાવ્યો ફોન, જાણો શું કહ્યું

PM Modi talks to Indian hockey team captain on phone

PM મોદીએ ભારતીય હૉકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સાથે વાત કરી. 41 વર્ષ બાદ ભારતની જીત થઈ જે બદલ તેમણે કેપ્ટન મનપ્રિત સિંહને અભિનંદન પાઠવ્યા

બ્રેકિંગ ન્યૂઝ