ઉત્તરાખંડ / PM મોદીએ ભારે વરસાદને લઈ ઉત્તરાખંડના CM ધામી સાથે કરી વાત, નૈનીતાલમાં વાદળ ફાટતા પરિસ્થિતી વધુ ખરાબ

PM Modi talks to CM of Uttarakhand

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. જેથી PM મોદીએ ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી સાથે વાતચીત કરી પરિસ્થિતીનું નિરીક્ષણ કર્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ