શપથગ્રહણ / અમિત શાહને સોંપાઇ શકે છે આ મોટું પદ, શપથ પહેલા PM મોદી સાથે બીજી વખત કરી મુલાકાત

PM Modi Swearing-In Oath Ceremony Amit Shah Finance minister

નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેશે. 2014ની જેમ આ વખતે પણ પ્રધાનમંત્રી અને તેમના મંત્રીમંડળનું શપથગ્રહણ મેગા ઇવેન્ટ થવાનું છે. કાર્યક્રમમાં સામેલ થવા માટે 6000 મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ