મીટિંગ / BJP સંસદીય દળની બેઠકમાં PM મોદી થયા ભાવુક, કહ્યું માત્ર બોલવાથી નહીં થાય, આ માટે કામ કરવું પડશે

PM Modi stresses national interest at BJP meet takes a swipe at Opposition parties

સોશિયલ મીડિયામાંથી સંન્યાસ લેવાની જાહેરાત બાદ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવુક થઇ ગયા છે. આજરોજ યોજાયેલી સંસદીય દળની બેઠકમાં PM મોદીએ દિલ્હી હિંસા પર આડકતરી રીતે ઇશારા સાથે કહ્યું કે દેશમાં શાંતિ અને એકતા જરૂરી છે. બેઠકમાં PM મોદીએ પોતાના નારાને ફરીથી  વ્યક્ત કરતાં કહ્યું કે સબકા સાથે, સબકા વિકાસની સાથે-સાથે બધાનો વિશ્વાસ પણ જરૂરી છે. PM મોદીએ તેને લઇને કડક વલણમાં જણાવ્યું કે તેમના માટે પહેલા દેશ છે અને પછી પક્ષ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ