પ્રશંસનીય / VIDEO: ઍમ્બ્યુલન્સ માટે PM મોદીએ રસ્તા વચ્ચે રોકાવ્યો કાફલો, સોશ્યલ મીડિયામાં ખૂબ પ્રશંસા

PM Modi stopped a convoy of cars on the road for an ambulance

PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓએ આજે ગુજરાતને 'ડબલ એન્જિન'ની ભેટ આપી છે. બાદમાં ગાંધીનગર જતી વખતે PM મોદીએ એવું ઉમદા કાર્ય કર્યું કે જેની વાહવાહી થઇ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ