ઉદ્ઘાટન / નવા કાયદાથી ખેડૂતોની તમામ અડચણો દૂર થઈ રહી છે, મારા દેશના ખેડૂતોને થશે ફાયદો : PM મોદી

PM Modi statment on farmer in FCCI AGM

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અને ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ ફેડરેશન ( FICCI )ની ​​93મી વાર્ષિક સામાન્ય સભા ( AGM )નું ઉદઘાટન કર્યું હતુ. આ સભાનું આયોજન ડિજિટલ રીતે કરવામાં આવી રહ્યું છે. જેમાં તેમણે ખેડૂતો વિશે અને કોરોનાની મહામારી વિેશે કેટલીક મહત્વની વાત કરી હતી.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ