ઘોષણા / 16 જાન્યુઆરીએ મનાવાશે નેશનલ સ્ટાર્ટઅપ ડે, જાણો વડાપ્રધાન મોદીએ કેમ કરી જાહેરાત

pm modi startups are going to be the backbone of new india 16 jan will be observed as national startup day

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે દેશમાં દર વર્ષે 16 જાન્યુઆરીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે મનાવવામાં આવશે. શનિવારે પીએમ મોદીએ સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિકોની સાથે સંવાદ દરમ્યાન આ જાહેરાત કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ