Coronavirus / કોરોના સંકટમાં PM મોદી અને ટ્રમ્પ વચ્ચે થઇ ટેલિફોનિક વાતચીત, જાણો શું થઈ ચર્ચા

pm modi spoke to us president donald trump on phone

વિશ્વભરમાં કોરોના વાયરસ સામે જંગ ચાલી રહી છે ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોરોના વાયરસ મુદ્દે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ અંગે તેમણે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર જાણકારી આપતા જણાવ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોરોના મુદ્દે સકારાત્મક ચર્ચા થઇ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ