કૃષિ બિલ / ખેડૂત બિલ પર PM મોદી બોલ્યાં, હું પહેલાં પણ કહી ચૂક્યો છું અને હજુ પણ કહું છું કે...

PM Modi spoke on farmers bill, I have said it before and I still say that ...

વિપક્ષ દ્વારા મોદી સરકારે પસાર કરેલા ખેડૂત બિલ વિશે સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત ખેડૂતોને વિપક્ષની વાતોમાં ન આવી જવાની અપીલ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ