સંબોધન / રાષ્ટ્રિય શિક્ષણ નીતિઃ એક અઠવાડિયાની અંદર NEP પર 15 લાખથી વધારે સૂચનો મળ્યાંઃ PM મોદી

PM Modi speech on NEP 2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (NEP-2020) હેઠળ '21સદીમાં સ્કૂલની શિક્ષા ' વિષય પર સંબોધન કર્યું. PMO ના જણાવ્યાં મુજબ શિક્ષા મંત્રાલયે બે દિવસના સંમેલનનું આયોજન કરી રહ્યું છે, જે 10મીએ 'શિક્ષા પર્વ' તરીકે શરૂ થયું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ