સંબોધન / લોકસભામાં કોંગ્રેસી સાંસદોએ કહ્યું કે ખેડૂતોએ કૃષિ કાયદા નહોતા માંગ્યા તો PM મોદીએ આપ્યો આ જવાબ

pm modi speech in loksabha president ramnath kovind address

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું છે. જેમાં પીએમ મોદીએ કહ્યું કે, કોરોના કાળમાં જે પ્રકારે ખુદને સંભાળ્યા અને બીજા દેશોને સંભાળવામાં મદદ કરી જે ખુદમાં અભૂતપૂર્વ છે. તો આ દરમિયાન પીએમ મોદીએ કૃષિ કાયદા અંગે પણ નિવેદન આપ્યું.

બ્રેકિંગ ન્યૂઝ