બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / pm modi speech highlights at bimstec

સંબોધન / BIMSTEC શિખર સંમેલનમાં PM મોદીનું સંબોધન: ઈતિહાસમાં લખાશે સ્વર્ણિમ અધ્યાય, ભારત 30 લાખ ડોલર ખર્ચશે

Pravin

Last Updated: 11:53 AM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિમ્સટેક સમિટમાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, બિમ્સટેક સેન્ટર ફોર વેદરને સક્રિય કેન્દ્ર બનાવવા માટે ભારત 30 લાખ ડોલર ખર્ચ કરવા તૈયાર છે. તેના માટે સૌનો સાથ જોઈએ.

  • બિમ્સટેક શિખર સંમેલનમાં સંબોધન
  • પીએમ મોદીએ કહી આ વાત
  • આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પર સવાલો કર્યા


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાત દેશોના બિમ્સટેક ગ્રુપ શિખર સંમેલનમાં સામેલ થયા હતા. બિમ્સટેક પાકિસ્તાન વગરના સાત દેશોનો એક ક્ષેત્રિય સમૂહ છે. બિમ્સટેક સમિટમાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, બિમ્સટેક સેન્ટર ફોર વેદરને સક્રિય કેન્દ્ર બનાવવા માટે ભારત 30 લાખ ડોલર ખર્ચ કરવા તૈયાર છે. તેના માટે સૌનો સાથ જોઈએ.

પીએમ મોદીનું સંબોધન

5માં બિમ્સટેક શિખર સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે, બિમ્સટેકની સ્થાપનાનું આ 25મું વર્ષ છે. એટલા માટે આજે સમિટને હું વિશેષ માનુ છું. આ લેંડમાર્ક સમિટના પરિણામે બિમ્સટેકના ઈતિહાસમાં એક સ્વર્ણિમ અધ્યાય લખાશે. કૃષિ ઉત્પાદનો માટે એક ક્ષેત્રિય સહયોગ નેટવર્ક બનાવવાની પણ સંભાવના છે. ગુનાહિત મામલામાં પણ આપણે સહયોગનો નવો ઢાંચો બનાવી રહ્યા છીએ. તેના માટે નવા કરાર કરી રહ્યા છીએ.

આંતરરષ્ટ્રીય વ્યવસ્થાની સ્થિરતા પર સવાલો કર્યા

પીએમ મોદીએ કહ્યું કે, યુરોપમાં હાલના ધટનાક્રમે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને સ્થિરતા પર સવાલો ઉભા કર્યા છે. આ સંદર્ભમાં ક્ષેત્રિય સહયોગ કરવો એક મોટી પ્રાથમિકતા બની ગઈ છે. આજે અમે પોતાના સમૂહ માટે એક સંસ્થા વાસ્તુકલા વિકસિત કરવા માટે બિ્મસટેક ચાર્ટર અપનાવી રહ્યા છીએ. અમે નાલંદા આંતરરાષ્ટ્રીય યુનિવર્સટી દ્વારા પ્રસ્તાવિત બિમ્સટેક વિદ્યાર્થી કાર્યક્રમના દાયરાનો વિસ્તાર કરવા પર કામ કરી રહ્યા છીએ. અમે ગુનાહિત મામલામાં આંતરિક કાનૂની સહાયતા પર એક સંધિ પર પણ હસ્તાક્ષર કરી રહ્યા છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ