સંબોધન / સાઉદી અરબમાં PM મોદીએ બતાવ્યા વિકાસના પાંચ 'મંત્ર', કહ્યું રોકાણ માટે ભારત સૌથી સારુ

pm modi speaks in future investmet initiative forum told five trends of development

વડાપ્રધાન મોદી બે દિવસના સાઉદી અરબના પ્રવાસે છે. મંગળવારે ફ્યૂચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટિવ ફોરમને સંબોધિત કરતા તેમણે રોકાણ વધારવા અને વિકાસ માટે પાંચ ટ્રેન્ડ્સ બતાવ્યા છે. તેમા ટેક્નોલોજી અને ઇનોવેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હ્યુમન રિસોર્સ, પર્યાવરણ અને બિઝનેસ ફ્રેન્ડ્લી ગવર્નન્સ સામેલ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ