સંબોધન / વિશ્વના રમકડાં બજાર પર PM મોદીની નજર, કહ્યું દેશના કરોડો રૂપિયા બહાર જઈ રહ્યા છે પણ હવે...

PM modi somthing say about toy cathon 2021

ટોય કેથોન 2021 પર વડાપ્રધાન મોદીએ આજે સંબોધન આપ્યું. આ સંબોધનમાં તેમણે કૂપોષણને દૂર કરવાની વાત કરી સાથેજ તેમણે રમકડા ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વિકસાવવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ