મોટા સમાચાર / પાકિસ્તાને આપી મંજૂરી ત્યારે જ અમેરિકા સુધી નોનસ્ટૉપ યાત્રા કરી રહ્યા છે PM મોદી, જાણો શું છે કારણ

PM Modi seeks approval from Pakistan

સુરક્ષાને અનુલક્ષીને PM મોદી અફઘાનિસ્તાનની બદલે પાકિસ્તાની વાયુ સીમા માંથી અમેરિકા ગયા. જેને લઈને તેમણે પાકિસ્તાન પાસે પરમાનગી માગી હતી અને પાકિસ્તાને પરવાનગી આપ્યા બાદ તેમનું વિમાન તેમની સીમામાંથી નીકળ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ