ટ્રીપ રદ / PM મોદી હસ્તે સી-પ્લેનના ઉદઘાટન પહેલા પ્રથમ ગ્રાસે મક્ષીકા: આજે લોકો નહીં કરી શકે મુસાફરી, જાણો કારણ

PM Modi sea plane opening technical problem booking

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજથી દેશની પ્રથમ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઉદ્ધાટન પહેલા જ પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો ઘાટ જોવા મળ્યો છે. ઓનલાઇન બુકિંગમાં ટેકનિકલ સમસ્યા સર્જા આજની ટ્રીપ રદ્દ કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ