પ્રતિક્રિયા / Tokyo Olympics: સેમી ફાઈનલમાં હારીને પણ ભારતીય ટીમે જીત્યું દીલ, જુઓ PM મોદીએ કરી ભાવુક પોસ્ટ

pm modi says wins and losses are a part of life

ભારતીય પુરુષ હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિકના 12 મા દિવસે અંતિમ રેસમાંથી બહાર નીકળી ગઈ. આ રોમાંચક સેમિફાઇનલ મેચમાં તેને વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમ સામે 5-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ટીમ ઇન્ડિયા પાસે હજુ પણ મેડલ જીતવાની તક છે. તે હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ