કોલકાતા / બેલૂર મઠથી PM મોદીનો મમતાને જવાબ, યુવાઓ સમજી ગયા CAA, નેતા સમજવા નથી માગતા

PM Modi Says Oppn Misleading Youth on CAA

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કોલકાતા મુલાકાતનો આજે બીજો દિવસ છે. પીએમ મોદીએ અહીં બેલૂર મઠ ખાતે યુવાઓને સંબોધન કરતાં નામ લીધા વગર બંગાળના મુખ્યમંત્રી પર CAA ને લઇને આકકરા પ્રહાર કર્યાં હતા. PM મોદીએ કહ્યું કે યુવાઓ સમજી ગયા કે CAA શું છે, પરંતુ દેશના નેતાઓ હજી સમજવા માગતા નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ