લાલ 'નિ'શાન

જમ્મૂ-કાશ્મીર / કલમ-370નો વિરોધ કરનારાઓનું હૃદય આતંકીઓ માટે ધબકે છેઃ PM મોદી

PM Modi says govt going full tilt with spasht neeti sahi disha

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારના બીજા કાર્યકાળના ૭પમા દિવસે ન્યૂઝ એજન્સીને આપેલ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કલમ-૩૭૦ હટાવવાનો મુદ્દો એ રાજનીતિ નથી, પરંતુ રાષ્ટ્રની વાત છે. તેમણે આ નિર્ણયનો વિરોધ કરી રહેલા લોકો પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં કલમ-૩૭૦ હટાવવાના નિર્ણયનો વિરોધ કરનારાઓના દિલ આતંકીઓ અને માઓવાદીઓ માટે ધબકી રહ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ