મુલાકાત / સાઉદીમાં PM મોદીએ કહ્યું- બંને દેશ એશિયાની મહાશક્તિ, આંતકવાદ સામેની લડાઇ મુદ્દે હમ સાથ-સાથ

pm modi saudi arab both country superpower

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય મુલાકાત પર સાઉદ અરબ પહોંચ્યાં છે. સોમવારે મોડી રાત્રે પીએમ મોદી રાજધાની રિયાદના કિંગ સાઉદ પેલેસ પહોંચ્યા હતા. પીએમ મોદીનું રિયાદના કિંગ ખાલિદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમએ સાઉદીના સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે બંને દેશ એશિયાની મહાશક્તિ છે અને બંને દેશ આતંકવાદ સામેની લડાઇ એકજૂટ થઇને લડીશું.

બ્રેકિંગ ન્યૂઝ